Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: Saurashtra Uni.ના વાઈસ ચાન્સેલર Prof. Utpal S. Joshi સાથે ખાસ સંવાદ

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First)ના ખાસ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) ના વાઈસ ચાન્સેલર પ્રોફેસર ઉત્પલ એસ. જોશી ( Prof. Utpal S. Joshi) સાથે ખાસ સંવાદ યોજાયો હતો.
Advertisement
  • Studio on Wheels માં Saurashtra University ના વાઈસ ચાન્સેલર પ્રોફેસર ઉત્પલ એસ. જોશી સાથે સંવાદ
  • નવી શિક્ષણ નીતિ અંગે વાઈસ ચાન્સેલરનો મોટો ખુલાસો
  • દેશની 35 શ્રેષ્ઠ 'મેરુ' યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સમાવેશ
  • કેન્દ્ર સરકારની 100 કરોડની ગ્રાન્ટથી આઈઆઈટી જેવી સુવિધાઓ મળશે

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First)ના ખાસ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) ના વાઈસ ચાન્સેલર પ્રોફેસર ઉત્પલ એસ. જોશી ( Prof. Utpal S. Joshi) સાથે ખાસ સંવાદ યોજાયો હતો. આ સંવાદમાં યુનિવર્સિટીના વિકાસ, નવી શિક્ષણ નીતિ અને ભવિષ્યના વિઝન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×