Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: Sabarkantha ના સાંસદ Shobhanaben Baraiya સાથે ખાસ વાતચીત, સાંભળો શું છે વિઝન?

Studio on Wheels : ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના ખાસ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) માં સાબરકાંઠા (Sabarkantha) અને અરવલ્લી (Arvalli) વિસ્તારના સાંસદ શોભનાબેન બારૈયા (Shobhanaben Baraiya) સાથે ખાસ સંવાદ યોજાયો હતો. આ મુલાકાતમાં તેમણે એક પ્રાથમિક શિક્ષિકાથી લઈને દેશની સંસદ સુધીની પોતાની સફર અને બંને જિલ્લાના વિકાસ માટેના તેમના વિઝન વિશે વિગતવાર વાત કરી હતી.
Advertisement
  • 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) માં સાંસદ શોભનાબેન બારૈયા (Shobhanaben Baraiya) સાથે ખાસ સંવાદ
  • શોભનાબેન બારૈયાએ તેમના જીવનના 31 વર્ષ શિક્ષણ ક્ષેત્રે સમર્પિત કર્યા
  • કપડવંજ-નડિયાદ હાઈવેના સિક્સ-લેન (Six-lane) પ્રોજેક્ટથી ટ્રાફિકની સમસ્યા હલ થશે
  • "દીકરીઓ ભણે તો જ સમાજ આગળ આવશે" આદિવાસી બેલ્ટમાં શિક્ષણના સ્તરને સુધારવા શોભનાબેનનો સંકલ્પ

Studio on Wheels : ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના ખાસ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) માં સાબરકાંઠા (Sabarkantha) અને અરવલ્લી (Arvalli) વિસ્તારના સાંસદ શોભનાબેન બારૈયા (Shobhanaben Baraiya) સાથે ખાસ સંવાદ યોજાયો હતો. આ મુલાકાતમાં તેમણે એક પ્રાથમિક શિક્ષિકાથી લઈને દેશની સંસદ સુધીની પોતાની સફર અને બંને જિલ્લાના વિકાસ માટેના તેમના વિઝન વિશે વિગતવાર વાત કરી હતી.

'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) માં સાંસદ શોભનાબેન બારૈયા (Shobhanaben Baraiya) સાથે ખાસ સંવાદ

શોભનાબેન બારૈયાએ તેમના જીવનના 31 વર્ષ શિક્ષણ ક્ષેત્રે સમર્પિત કર્યા છે. તેમણે વિજયનગરમાં અભ્યાસ કરી, ઈડરમાં પીટીસી (PTC) પૂર્ણ કર્યા બાદ ખેડબ્રહ્માના મટોડા અને પ્રાંતિજના બાલીસણા ખાતે પ્રાથમિક શિક્ષિકા તરીકે સેવા આપી હતી. તેમણે જણાવ્યું કે, પાયાનું શિક્ષણ આપીને દેશના ભવિષ્ય સમાન બાળકોને ઘડવાનું જે કાર્ય તેમણે કર્યું, તેનો અનુભવ આજે તેમને રાજનીતિમાં પણ ઘણો કામ લાગી રહ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×