Studio on Wheels: Botad થી ગીતાંજલી ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન Arvind M. Dharjiya સાથે વિશેષ સંવાદ
Studio on Wheels: 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) ની 'Studio on Wheels' ની ટીમ બોટાદ (Botad) ના આંગણે પહોંચી હતી. આ મુલાકાત દરમિયાન ગીતાંજલિ ગ્રુપ ઓફ સ્કૂલ (Gitanjali Group of Schools) ના ચેરમેન (Chairman) અરવિંદ એમ. ધરજીયા સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.
Advertisement
Studio on Wheels: 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) ની 'Studio on Wheels' ની ટીમ બોટાદ (Botad) ના આંગણે પહોંચી હતી. આ મુલાકાત દરમિયાન ગીતાંજલિ ગ્રુપ ઓફ સ્કૂલ (Gitanjali Group of Schools) ના ચેરમેન (Chairman) અરવિંદ એમ. ધરજીયા સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. તેઓ શિક્ષણ જગતના એક એવા અદભુત અને ગ્રાઉન્ડ લેવલ સાથે જોડાયેલા વ્યક્તિ છે તેમનું જીવન સફર અને ભવિષ્યનું વિઝન (Vision) ખરેખર પ્રેરણાદાયી છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો....
Advertisement


