Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Studio on Wheels: Deendayal Port Authority ના Chairman shri Sushil Kumar Singh સાથે ખાસ વાતચીત

હિન્દુસ્તાનનાં વિકાસનો મજબૂત આધારસ્તંભ અને ભારતનાં પશ્ચિમ કિનારે આવેલું વેપારનું મુખ્ય કેન્દ્ર એટલે Deendayal Port Authority.
Advertisement

હિન્દુસ્તાનનાં વિકાસનો મજબૂત આધારસ્તંભ અને ભારતનાં પશ્ચિમ કિનારે આવેલું વેપારનું મુખ્ય કેન્દ્ર એટલે Deendayal Port Authority. Gujarat First ના Channel Head Dr. Vivek Kumar Bhatt એ આ Port નાં ચેરમેન Shri Sushil Kumar Singh સાથે વિશેષ વાતચીત કરી. આ સંવાદમાં ચેરમેનશ્રીએ જણાવ્યું કે, કેવી રીતે દીનદયાળ પોર્ટ ઓથોરિટી આધુનિક ટેકનોલોજી અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ભારતનાં મેરિટાઈમ સેક્ટરમાં ગૌરવપૂર્ણ સ્થાન ધરાવે છે. રણ અને દરિયાની વચ્ચે સ્થિત આ બંદર દેશની અર્થવ્યવસ્થાને કેવી રીતે મજબૂતી આપી રહ્યું છે અને પર્યાવરણ સંરક્ષણ માટે શું પગલાં લેવાયા છે, તે જાણવા જુઓ આ ખાસ ઇન્ટરવ્યૂ.....

Highlights:

Advertisement

Growth Engine: દેશની અર્થવ્યવસ્થા અને વિકાસમાં કંડલા બંદરનું યોગદાન.
Modern Tech: આધુનિક ટેકનોલોજીથી વેપારમાં સરળતા અને કાર્યક્ષમતા.
Global Hub: વિશ્વ વેપાર સાથે ભારતને જોડતું વિશ્વસનીય નામ.
Future Vision: સતત વિકાસ અને પર્યાવરણ સુરક્ષા માટે પ્રતિબદ્ધતા.

Advertisement

Show: Studio on Wheels
Interviewer: Dr. Vivek Kumar Bhatt (Channel Head)
Guest: Shri Sushil Kumar Singh (Chairman, Deendayal Port Authority)

Tags :
Advertisement

.

×