Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

'Studio on Wheels': Rajkot ના સમાજસેવી અને BJP નેતા Dr. Bharatbhai Boghara સાથે વિશેષ સંવાદ

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના વિશેષ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) માં રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ, સમાજસેવી અને ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા (Dr. Bharatbhai Boghara) સાથે એક ખાસ સંવાદ યોજાયો હતો.
Advertisement
  • Studio on Wheels માં BJP નેતા ડો. ભરતભાઈ બોઘરા સાથે સંવાદ
  • એક સાયકલથી શરૂ કરી આજે 14 ફેક્ટરીઓના માલિક સુધીની સફર
  • વિસ્તારના ઋણ ચૂકવવા માટે 650 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ
  • 4 વર્ષમાં 40 હજારથી વધુ સર્જરી અને સાડા ત્રણ લાખ દર્દીઓની મફત જેવી સારવાર
  • 2009 માં Narendra Modi ના માર્ગદર્શન હેઠળ સક્રિય રાજનીતિમાં પ્રવેશ
  • BJP નેતા ડો. ભરતભાઈ બોઘરાએ યુવાનોને આપ્યો ખાસ સંદેશ

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના વિશેષ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) માં રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ, સમાજસેવી અને ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા (Dr. Bharatbhai Boghara) સાથે એક ખાસ સંવાદ યોજાયો હતો. આ મુલાકાતમાં તેમણે પોતાની સાયકલથી લઈને સક્સેસફુલ બિઝનેસમેન અને નેતા સુધીની સફરના અનેક પાસાઓ રજૂ કર્યા હતા. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×