Studio on Wheels: Botad ના Dhasa થી Jayantilal Narshidar Jewelers ના માલિક સાથે વિશેષ સંવાદ
Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના Studio on Wheels કાર્યક્રમ અંતર્ગત આજે ટીમ બોટાદ ( Botad) ના આંગણે પહોંચી હતી. આજના વધતી જતી મોંઘવારીના યુગમાં કઈ વસ્તુ 'કવચ-કુંડળ' સમાન સાબિત થઈ શકે? તેનો જવાબ એક જ છે – 'સોનું'. આ વિષય પર બોટાદની પ્રતિષ્ઠિત પેઢી 'જયંતીલાલ નરસિંહદાસ જ્વેલર્સ' ( Jayantilal Narshidar Jewelers) ના ઓનર હેનિલભાઈ સોની (Hanilbhai Soni) સાથે એક વિશેષ અને માહિતીપ્રદ સંવાદ યોજાયો હતો.
Advertisement
Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના Studio on Wheels કાર્યક્રમ અંતર્ગત આજે ટીમ બોટાદ ( Botad) ના આંગણે પહોંચી હતી. આજના વધતી જતી મોંઘવારીના યુગમાં કઈ વસ્તુ 'કવચ-કુંડળ' સમાન સાબિત થઈ શકે? તેનો જવાબ એક જ છે – 'સોનું'. આ વિષય પર બોટાદની પ્રતિષ્ઠિત પેઢી 'જયંતીલાલ નરસિંહદાસ જ્વેલર્સ' ( Jayantilal Narshidar Jewelers) ના ઓનર હેનિલભાઈ સોની (Hanilbhai Soni) સાથે એક વિશેષ અને માહિતીપ્રદ સંવાદ યોજાયો હતો. ઉચ્ચ અભ્યાસ બાદ પિતાના 65 વર્ષ જૂના વેપારને આધુનિક વિઝન સાથે આગળ ધપાવતા હેનિલભાઈએ સોનામાં રોકાણ, વળતર અને જ્વેલરીની ખરીદી પાછળના ગૂઢ રહસ્યો વિશે ચર્ચા કરી હતી.વધુ જાણકારી માટે જુઓ વીડિયો
Advertisement


