Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels: Vadodara ના Police Commissioner Narasimha Komar સાથે વિશેષ સંવાદ, જુઓ VIDEO

Studio On Wheels Vadodara : પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ, વડોદરા પોલીસે ગુનાખોરી પર નિયંત્રણ લાવવા અને નાગરિકોને ઝડપી ન્યાય અપાવવા માટે એક નવો માર્ગ મોકળો કર્યો છે.
Advertisement

Studio On Wheels Vadodara : વડોદરામાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના નેતૃત્વમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બની છે. શહેર પોલીસ દ્વારા આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અને પ્રોએક્ટિવ પોલીસિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, શહેર પોલીસની પ્રાથમિકતા ગુનાઓનું નિવારણ અને તપાસની ગુણવત્તા વધારવાની છે. આ માટે હોટસ્પોટ એનાલિસિસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની વિઝિબિલિટી વધારવામાં આવી છે, જેનાથી અસામાજિક તત્વો પર કડક નિયંત્રણ આવ્યું છે. જુઓ વીડિયો...

Advertisement

.

×