Studio on Wheels: Gandhinagar University ના VP અને Managing Trustee Vinita Rohera સાથે ખાસ સંવાદ
Studio on Wheels: ગુજરાત ફર્સ્ટના ખાસ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) માં ગાંધીનગર યુનિવર્સિટી (Gandhinagar University) ના વાઈસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ટ્રસ્ટી વિનિતા રોહેરા (Vinita Rohera) સાથે સંવાદ કરવામાં આવ્યો હતો જેમાં તેમણે એજ્યુકેશન અને ટેકનોલોજીના સમન્વયથી વિદ્યાર્થીઓના ભવિષ્યના નિર્માણ અંગે ચર્ચા કરી હતી.
Advertisement
- 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) Gandhinagar University ના VP અને Managing Trustee Vinita Rohera સાથે સંવાદ
- વિનીતા રોહેરા (Vinita Rohera) ની પ્રેરણાદાયી સફર અને શિક્ષણમાં લાવેલા ક્રાંતિકારી પરિવર્તનો વિશે ખાસ વાતચીત
- એજ્યુકેશન અને ટેકનોલોજીના સમન્વયથી વિદ્યાર્થીઓના ભવિષ્યના નિર્માણ અંગે ચર્ચા
- ગાંધીનગર યુનિવર્સિટીમાં એડમિશનથી લઈને માર્કશીટ સુધીની તમામ પ્રક્રિયા AI (Artificial Intelligence) દ્વારા સંચાલિત
Studio on Wheels: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સ્થિત ગાંધીનગર યુનિવર્સિટી (Gandhinagar University) આજે શિક્ષણ જગતમાં એક નવો ઇતિહાસ રચી રહી છે. યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ટ્રસ્ટી વિનીતા રોહેરા (Vinita Rohera) ના નેતૃત્વમાં આ સંસ્થા માત્ર 300 વિદ્યાર્થીઓથી શરૂ થઈને આજે 10,000 થી વધુ વિદ્યાર્થીઓનું વિશાળ શૈક્ષણિક સંકુલ બની ગઈ છે. 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) કાર્યક્રમ અંતર્ગત વિનીતાજીએ તેમની પ્રેરણાદાયી સફર અને શિક્ષણમાં લાવેલા ક્રાંતિકારી પરિવર્તનો વિશે ખાસ વાતચીત કરી હતી.
Advertisement


