Studio on Wheels: ધારાસભ્ય Rameshbhai Tilala સાથે રાજકીય અને વિકાસલક્ષી મુદ્દાઓ પર વિશેષ સંવાદ
Studio on Wheels: 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ની ટીમ રંગીલા રાજકોટ (Rajkot) માં પહોંચી હતી અહીં એક એવા વ્યક્તિત્વ સાથે મુલાકાત કરવામાં આવી હતી જેમને રાજકોટના લોકો જમીન સાથે જોડાયેલા અને નિષ્ઠાવાન જનપ્રતિનિધિ તરીકે ઓળખે છે. રાજકોટ દક્ષિણ બેઠકના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા (Ramesh Tilala) સાથેની આ ખાસ વાતચીતમાં તેમના સંઘર્ષમય જીવન, રાજકીય સફર અને વિકાસના વિઝન પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
Advertisement
Studio on Wheels: 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ની ટીમ રંગીલા રાજકોટ (Rajkot) માં પહોંચી હતી અહીં એક એવા વ્યક્તિત્વ સાથે મુલાકાત કરવામાં આવી હતી જેમને રાજકોટના લોકો જમીન સાથે જોડાયેલા અને નિષ્ઠાવાન જનપ્રતિનિધિ તરીકે ઓળખે છે. રાજકોટ દક્ષિણ બેઠકના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા (Ramesh Tilala) સાથેની આ ખાસ વાતચીતમાં તેમના સંઘર્ષમય જીવન, રાજકીય સફર અને વિકાસના વિઝન પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..
Advertisement
Advertisement


