Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: પ્લેબેક સિંગર Abhishek Ghoshal સાથે ખાસ મુલાકાત

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ન્યૂઝ ચેનલની અનોખી મુહિમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' ''STUDIO ON WHEELS'' હેઠળ પ્લેબેક સિંગર અભિજીત ઘોષાલ (Abhishek Ghoshal) સાથે વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં અભિજીત ઘોષાલે પોતાની સંગીતની સફર, આધ્યાત્મિકતા અને ગુજરાત પ્રત્યેના પ્રેમ વિશે ખુલીને વાત કરી હતી.
Advertisement

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ન્યૂઝ ચેનલની અનોખી મુહિમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' ''STUDIO ON WHEELS'' હેઠળ પ્લેબેક સિંગર અભિજીત ઘોષાલ (Abhishek Ghoshal) સાથે વિશેષ મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાતમાં અભિજીત ઘોષાલે પોતાની સંગીતની સફર, આધ્યાત્મિકતા અને ગુજરાત પ્રત્યેના પ્રેમ વિશે ખુલીને વાત કરી. પ્રયાગરાજમાં જન્મેલા અને મહારાષ્ટ્રને કર્મભૂમિ બનાવનાર અભિજીતે કહ્યું કે, "ગુજરાતના લોકો ખૂબ ધાર્મિક છે. આધ્યાત્મિક્તા આપણા લોહીમાં છે અને ગુજરાત આધ્યાત્મિક્તાનું સ્થાન છે. એટલા જ માટે ગુજરાત સફળ છે." તેમણે વધુમાં શું કહ્યું ? જુઓ વીડિયો .....

Advertisement
Tags :
Advertisement

.

×