Studio on Wheels: Gandhinagar University થી એશિયાની પ્રથમ AI યુનિવર્સિટીનો ખાસ રિપોર્ટ
Studio on Wheels: શિક્ષણ જગતમાં નવીનતા અને ટેકનોલોજીના સંગમ સાથે ગાંધીનગર યુનિવર્સિટી આજે એશિયાના શૈક્ષણિક નકશા પર એક વિશિષ્ટ ઓળખ ધરાવે છે. ત્યારે 'ગુજરાત ફર્સ્ટ' ની 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ટીમ આ યુનિવર્સિટી ખાતે પહોંચી હતી.
Advertisement
Studio on Wheels: 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) તેના અત્યંત મહત્વાકાંક્ષી અને અભિનવ પ્રોજેક્ટ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) દ્વારા ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી રહ્યું છે. આ ખાસ યાત્રા હેઠળ અમારી ટીમ ગાંધીનગર યુનિવર્સિટી (Gandhinagar University) ખાતે પહોંચી હતી અહીં એક એવી સ્માર્ટ યુનિવર્સિટી વિશે જાણવા મળ્યું જેણે શિક્ષણમાં આધુનિક ટેકનોલોજીનો સમન્વય કરીને નવી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત કર્યું છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..
Advertisement


