Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels ની ફળશ્રુતિ: North Gujarat ના 26 શ્રેષ્ઠિઓનું સન્માન

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટનો (Gujarat First) મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) હાલમાં પોતાની અવિરત અને સફળ યાત્રા પર છે. ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન આ અનોખા અભિગમને જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આ સફળતાની ઉજવણીના ભાગરૂપે મહેસાણા (Mahesana) ખાતે 'ઉત્તર ગુજરાત રત્ન સન્માન' (North Gujarat Ratna Award) વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
Advertisement
  • Gujarat First નાં 'Studio On Wheels' યાત્રાની અદ્ભુત સફળતા
  • મહેસાણા (Mahesana) ખાતે 'ઉત્તર ગુજરાત રત્ન સન્માન' (North Gujarat Ratna Award) વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન
  • વિવિધ ક્ષેત્રના 26 શ્રેષ્ઠીઓને 'ઉત્તર ગુજરાત રત્ન સન્માન' એવોર્ડ આપી સન્માનિત કરાયા
  • 26 શ્રેષ્ઠીઓનું મંત્રી પ્રવીણભાઈ માળી (Pravin mali) અને મંત્રી જીતુભાઈ વાઘાણી (Jitu Vaghani) ના હસ્તે સન્માન
  • ખાસ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ આવ્યા

Studio on Wheels:  ગુજરાત ફર્સ્ટનો (Gujarat First) મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) હાલમાં પોતાની અવિરત અને સફળ યાત્રા પર છે. ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન આ અનોખા અભિગમને જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આ સફળતાની ઉજવણીના ભાગરૂપે મહેસાણા (Mahesana) ખાતે 'ઉત્તર ગુજરાત રત્ન સન્માન' (North Gujarat Ratna Award) વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ ક્ષેત્રના 26 શ્રેષ્ઠીઓનું મંત્રી પ્રવીણભાઈ માળી (Pravin mali) અને મંત્રી જીતુભાઈ વાઘાણી (Jitu Vaghani) ના હસ્તે સન્માન કરવામાં આવ્યું છે.  આ સન્માન મેળવનાર શ્રેષ્ઠીઓ કોણ છે અને તેમને ક્યાં ક્ષેત્રમાં શું  સારુ કામ કર્યું છે જાણવા જુઓ વીડિયો....

Advertisement
Tags :
Advertisement

.

×