Studio on Wheels: Gujarat માં અંજીરની સફળ ખેતી, Dineshbhai Panchal સાથે ખાસ સંવાદ
એક સમયે જવેલર્સ (સોની) તરીકે કામ કરતા દિનેશભાઈ આજે 20 વીઘા જમીનમાં ફળોની ખેતી કરીને ધરતીમાંથી ધાન પેદા કરી રહ્યા છે.
Advertisement
Gujarat First નું Studio On Wheels પહોંચ્યું છે મહેસાણાના બહુચરાજી, જ્યાં એન્કર Vikram Mer એ પ્રગતિશીલ ખેડૂત Shri Dineshbhai Panchal સાથે એક અત્યંત પ્રેરણાદાયક ચર્ચા કરી. એક સમયે જવેલર્સ (સોની) તરીકે કામ કરતા દિનેશભાઈ આજે 20 વીઘા જમીનમાં ફળોની ખેતી કરીને ધરતીમાંથી ધાન પેદા કરી રહ્યા છે. રાજ્યપાલશ્રીના પ્રયાસોથી પ્રેરણા લઈને તેમણે રાસાયણિક દવાઓનો ત્યાગ કર્યો અને એક ગાય લાવીને સંપૂર્ણ પ્રાકૃતિક (ઓર્ગેનિક) ખેતી તરફ વળ્યા.

