Kutch Rann Utsav 2026 : કચ્છ રણોત્સવમાં Studio On Wheels
સમગ્ર ઇવેન્ટનું ગુજરાત ફર્સ્ટ અધિકૃત મીડિયા પાર્ટનર બન્યું છે. રણોત્સવથી (Rann Utsav) ગુજરાત ફર્સ્ટ પર SUPER EXCLUSIVE પ્રસારણ કરાયું.
Advertisement
કચ્છનાં સફેદ રણમાં 30 જાન્યુઆરી સુધી સંગીત અને સંસ્કૃતિનો મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ મહોત્સવ થકી ‘નમસ્તે વર્લ્ડ’ થીમ સાથે વૈશ્વિક એકતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. આ મહોત્સવમાં 12 દેશોના ફોક ડાન્સ સાથે રંગબેરંગી કલ્ચરલ કાર્નિવલને લોકો નિહાળી શકે છે. ત્યારે ગુજરાત ફર્સ્ટનું અનોખું અભિગમ ' STUDIO ON WHEELS' ની ટીમ પણ સફેદ રણમાં યોજાઈ રહેલા આ અદ્ભુત મહોત્સવમાં પહોંચી છે. સમગ્ર ઇવેન્ટનું ગુજરાત ફર્સ્ટ અધિકૃત મીડિયા પાર્ટનર બન્યું છે. રણોત્સવથી (Rann Utsav) ગુજરાત ફર્સ્ટ પર SUPER EXCLUSIVE પ્રસારણ કરાયું.
Advertisement


