STUDIO ON WHEELS ની ટીમ દ્વારા ખેડૂતો સાથે ખાતર,ખેતર અને ટેક્નોલોજી સંદર્ભે સીધો સંવાદ
Studio On Wheels: નવા વાવ-થરાદ વિસ્તારમાં STUDIO ON WHEELSની ટીમે ખેડૂતો સાથે સીધો સંપર્ક સાધ્યો છે. લવાણા ગામમાં પહોંચેલી અમારી ટીમે ખેડૂત મિત્રો અને વિક્રેતાઓ સાથે ખેતર, ખાતર અને આધુનિક નેનો ટેક્નોલોજી અંગે વિસ્તૃત ચર્ચા કરી.
Advertisement
- STUDIO ON WHEELSની ટીમ પહોંચી વાવ-થરાદમાં
- લવાણા ગામમાં ખેડૂત મિત્રો અને વિક્રેતાઓ સાથે સંવાદ
- ખેડૂતો સાથે ખાતર,ખેતર, નેનો ટેક્નોલોજી સંદર્ભે કરી ચર્ચા
- IFFCOના ખાતર પર ખેડૂતોએ મુક્યો વિશ્વાસ
Studio On Wheels: વાવ-થરાદ વિસ્તારમાં STUDIO ON WHEELSની ટીમે ખેડૂતો સાથે સીધો સંપર્ક સાધ્યો છે. લવાણા ગામમાં પહોંચેલી અમારી ટીમે ખેડૂત મિત્રો અને વિક્રેતાઓ સાથે ખેતર, ખાતર અને આધુનિક નેનો ટેક્નોલોજી અંગે વિસ્તૃત ચર્ચા કરી. આ કાર્યક્રમમાં ખેડૂતોએ ખાસ કરીને IFFCOના નેનો યુરિયા અને નેનો DAP પર વિશ્વાસ વ્યક્ત કર્યો.ખેડૂતોએ જણાવ્યું કે, "ખાતર તો એ જ નાખવું જોઈએ જે પાકને મબલખ આપે અને ઉત્પાદન વધારે." તેમણે IFFCOને જૂની અને વિશ્વાસુ કંપની ગણાવી. એક ખેડૂતે કહ્યું, "સરકારનું પણ વિઝન છે કે ખેડૂતો સદ્ધર બને અને ખેતીમાં આધુનિકતા આવે."
Advertisement
Advertisement


