Studio On Wheels : ગુજરાતની લોકસંગીતનો બુલંદ અવાજ, Lok Singer Uday Dhadhal ની સાથે ખાસ સંવાદ
Studio On Wheels : ગુજરાતી લોકસંગીત ક્ષેત્રે હાલમાં જેમના ગીતો સોશિયલ મીડિયાથી લઈને લગ્ન પ્રસંગો સુધી ધૂમ મચાવી રહ્યા છે, તેવા જાણીતા લોકગાયક ઉદય ધાધલ (Uday Dhadhal) સાથે 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) કાર્યક્રમ અંતર્ગત ખાસ સંવાદ યોજાયો હતો.
Advertisement
- લોકગાયક ઉદય ધાધલ (Uday Dhadhal) સાથે 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં ખાસ વાતચીત
- 14 મહિનાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી, આજે ગુંજે છે ગુજરાતમાં અવાજ
- ગાયક પોતે પણ નથી જાણતા હોતા કાલનો પ્રોગ્રામ ક્યાં છે!
- ઉદય ધાધલએ પોતાની સંગીત યાત્રા, પારિવારિક સંઘર્ષ અને સફળતાના રહસ્યો વિશે હૃદયસ્પર્શી વાતો રજૂ કરી
Studio On Wheels : ગુજરાતી લોકસંગીત ક્ષેત્રે હાલમાં જેમના ગીતો સોશિયલ મીડિયાથી લઈને લગ્ન પ્રસંગો સુધી ધૂમ મચાવી રહ્યા છે, તેવા જાણીતા લોકગાયક ઉદય ધાધલ (Uday Dhadhal) સાથે 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) કાર્યક્રમ અંતર્ગત ખાસ સંવાદ યોજાયો હતો. ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં તેમણે પોતાની સંગીત યાત્રા, પારિવારિક સંઘર્ષ અને સફળતાના રહસ્યો વિશે હૃદયસ્પર્શી વાતો રજૂ કરી હતી.
Advertisement


