Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels: યુવા ક્ષત્રિય ઠાકોર સેનાનું આગામી આયોજન? જુઓ અભિજીતસિંહ બારડ સાથે ખાસ સંવાદ

Studio on Wheels: બનાસકાંઠા (Banaskantha) ના મુખ્ય મથક પાલનપુર (Palanpur) માં આવેલી અને શિક્ષણ જગતમાં જેનું નામ અત્યંત આદર સાથે લેવાય છે તેવી સંસ્થા એટલે 'વિદ્યામંદિર ટ્રસ્ટ'. તાજેતરમાં 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat first) ની 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'(Studio on Wheels) ટીમે આ સંસ્થાની મુલાકાત લીધી હતી.
Advertisement

Studio On Wheels: ગુજરાત ફર્સ્ટ (GujaratFirst) ની 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) ની ટીમ જ્યારે મહેસાણાના આંગણે પહોંચી, ત્યારે વાતાવરણ આસ્થા અને સમાજ શક્તિના સંગમથી ભરાઈ ગયું હતું. ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) દ્વારા યુવા ક્ષત્રિય ઠાકોર સેના (Yuva Kshatriya Thakor Sena) ના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ ( Abhijitsinh Barad) સાથે કરવામાં આવેલી ખાસ વાતચીતમાં સમાજના ઉત્થાન અને 'ભવાની ધામ'(Bhavani Dham) ના ભવ્ય સંકલ્પની વિગતો સામે આવી હતી.

Advertisement
Tags :
Advertisement

.

×