Studio on Wheels: સંઘર્ષ અપાર! બાળલગ્ન સામે લડીને Devikaben Rabari એ બનાવ્યું નામ
Studio on Wheels: જીવનમાં જ્યારે સંઘર્ષ અપાર હોય અને સામે સવાલો હજાર હોય, ત્યારે માત્ર અડગ મનોબળ જ વ્યક્તિને સફળતાના શિખરે પહોંચાડી શકે છે. ગુજરાતના લોકપ્રિય ગાયિકા દેવિકાબેન રબારી (Devikaben Rabari) ની જીવન સફર પણ કંઈક આવી જ છે. 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં ખાસ વાતચીતમાં દેવિકાબેને તેમના જીવનના એ પાસાઓ ઉજાગર કર્યા જે અત્યાર સુધી દુનિયાથી અજાણ હતા.
Advertisement
- 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં ગુજરાતના લોકપ્રિય ગાયિકા દેવિકાબેન રબારી (Devikaben Rabari ) સાથે ખાસ વાતચીત
- દેવિકાબેને (Devikaben Rabari ) તેમના જીવનનાએ પાસાઓ ઉજાગર કર્યા જે અત્યાર સુધી દુનિયાથી અજાણ હતા
- શાળાના આચાર્યની એક સલાહ અને બદલાઈ ગયું આખું નસીબ
- દરેક સ્ત્રી માટે પ્રેરણારૂપ છે દેવિકાબેન રબારીની આ વાત
- બાળ લગ્નના બંધનથી લોકગાયિકા સુધીની સફર
Studio on Wheels: જીવનમાં જ્યારે સંઘર્ષ અપાર હોય અને સામે સવાલો હજાર હોય, ત્યારે માત્ર અડગ મનોબળ જ વ્યક્તિને સફળતાના શિખરે પહોંચાડી શકે છે. ગુજરાતના લોકપ્રિય ગાયિકા દેવિકાબેન રબારી (Devikaben Rabari) ની જીવન સફર પણ કંઈક આવી જ છે. તાજેતરમાં 'ગુજરાત ફર્સ્ટ' ના વિશેષ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં ઉમંગ રાવલ (Umang Raval) સાથેની ખાસ વાતચીતમાં દેવિકાબેને તેમના જીવનના એ પાસાઓ ઉજાગર કર્યા જે અત્યાર સુધી દુનિયાથી અજાણ હતા.
Advertisement


