Studio on Wheels: Banaskantha ના રતન Rajan Kapra ની સફળતાની કહાની
Rajan Kapra ની સંગીત સફર અને પ્રથમ ગીત. Gaman Bhuvaji ને માને છે પ્રેરણાસ્ત્રોત. પરિવાર અને સમાજનો મળ્યો અખૂટ પ્રેમ. શિક્ષણ અને સંસ્કાર વિશે યુવાનોને સંદેશ. Studio on Wheels: Banaskantha ના રતન Rajan Kapra ની સફળતાની કહાની with Umang...
Advertisement
- Rajan Kapra ની સંગીત સફર અને પ્રથમ ગીત.
- Gaman Bhuvaji ને માને છે પ્રેરણાસ્ત્રોત.
- પરિવાર અને સમાજનો મળ્યો અખૂટ પ્રેમ.
- શિક્ષણ અને સંસ્કાર વિશે યુવાનોને સંદેશ.
Studio on Wheels: Banaskantha ના રતન Rajan Kapra ની સફળતાની કહાની with Umang Raval સાથે જાણો. Studio On Wheels ની ટીમ બનાસના રતન અને લોકગાયક Rajan Kapra ના વતન પહોંચી છે. નાની ઉંમરે જેમના સ્વરમાં જાદુ છે અને વાતોમાં સાદગી છે, તેવા Rajan Kapra સાથે Gujarat First એ ખાસ સંવાદ કર્યો છે. સ્ટેજથી લઈને સોશિયલ મીડિયા સુધીની તેમની સફર કેવી રહી? 'મારી જિંદગી મારો ગોગો' ગીતથી મળેલી સફળતા અને Gaman Bhuvaji પ્રત્યેનો તેમનો આદર આ બધું જ જાણો આ ઇન્ટરવ્યુમાં.
Advertisement


