Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: Siddhpur ની મીઠી ઓળખ: પેઢીઓ જૂનો Chhotakaka ના Magdal નો સ્વાદ

ઉત્તર ગુજરાતનું ઐતિહાસિક શહેર સિદ્ધપુર માત્ર બિંદુ સરોવર કે માતૃશ્રાધ માટે જ નહીં, પણ તેની વિશિષ્ટ ખાણીપીણી માટે પણ પ્રખ્યાત છે. અહીંની ખાણીપીણીમાં જો કોઈ નામ સૌથી મોખરે હોય તો તે છે 'છોટાકાકાનું પ્રખ્યાત મગદળ'. ગુજરાત ફર્સ્ટના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' કાર્યક્રમમાં આ પરંપરાગત મીઠાઈના ઇતિહાસ અને તેની બનાવટ વિશે રસપ્રદ વિગતો શેર કરવામાં આવી હતી.
Advertisement

Studio on Wheels: ગુજરાતની ધરતી તેના વૈવિધ્યસભર ખાણીપીણીના શોખીનો માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહી છે. દરેક શહેરની એક પોતાની આગવી ઓળખ (Identity) હોય છે અને જ્યારે વાત સિદ્ધપુરની (Siddhpur) આવે, ત્યારે સરસ્વતી નદીના કિનારે વસેલા આ ઐતિહાસિક શહેરના સ્વાદમાં 'છોટાકાકાના મગદળ' (Chhotakaka na Magdal) નું નામ સૌથી મોખરે આવે છે. છેલ્લા 100 વર્ષથી પણ વધુ સમયથી, એક જ પરંપરાગત રીત (Traditional Method) અને શુદ્ધતાના આગ્રહ સાથે તૈયાર થતી આ મીઠાઈ આજે માત્ર ઉત્તર ગુજરાતમાં જ નહીં, પરંતુ સાત સમંદર પાર વિદેશોમાં પણ વસતા ગુજરાતીઓના હૈયામાં વસી છે.

Tags :
Advertisement

.

×