Studio On Wheels: 124 મિલિયન વ્યૂઝ! 'ભગવાન પણ ભૂલો પડ્યો' ગીતના સિંગર Vinay Nayak ની અજાણી વાતો
Studio On Wheels : ગુજરાત ફર્સ્ટ (Gujarat First) નું 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) હાલમાં પાટણ (Patan) પહોંચ્યું છે. જ્યાં છેલ્લા 9 વર્ષથી સંગીતની દુનિયામાં મોટું નામ ધરાવતા અને 'ભગવાન પણ ભૂલો પડ્યો' ગીતથી વૈશ્વિક ખ્યાતિ મેળવનાર પ્રખ્યાત સિંગર વિનય નાયક (Vinay Nayak) સાથે ખાસ મુલાકાત કરવામાં આવી હતી.
Advertisement
- Studio On Wheels માં પ્રખ્યાત સિંગર વિનય નાયક (Vinay Nayak) સાથે ખાસ મુલાકાત
- ઉત્તર ગુજરાતના લહેકાને ગ્લોબલ બનાવનાર Vinay Nayak સાથે એક્સક્લુઝિવ સંવાદ
- 124 મિલિયન વ્યૂઝ મેળવનાર સિંગર વિનય નાયક (Vinay Nayak) ની અજાણી વાતો
- "શ્રોતાઓની પણ જવાબદારી છે..." - વિનય નાયકે ગુજરાતી સંગીત વિશે કહી દીધું કડવું સત્ય!
Studio On Wheels : ગુજરાત ફર્સ્ટ (Gujarat First) નું 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) હાલમાં પાટણ (Patan) પહોંચ્યું છે. જ્યાં છેલ્લા 9 વર્ષથી સંગીતની દુનિયામાં મોટું નામ ધરાવતા અને 'ભગવાન પણ ભૂલો પડ્યો' ગીતથી વૈશ્વિક ખ્યાતિ મેળવનાર પ્રખ્યાત સિંગર વિનય નાયક (Vinay Nayak) સાથે ખાસ મુલાકાત કરવામાં આવી હતી. આ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં તેમણે પોતાની સંગીતયાત્રા અને અંગત જીવન વિશે અનેક ખુલાસા કર્યા છે.
Advertisement


