Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels Vadodara: સાવલીના ગોઠડા ગામના 'જનસેવક', મોહમ્મદ અલીભાઈ સાથે વિશેષ સંવાદ, જુઓ VIDEO

Studio On Wheels Vadodara: ગુજરાત ફર્સ્ટના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' પ્રોજેક્ટ હેઠળ સાવલીના ગોઠડા ગામના સામાજિક અગ્રણી અને સરપંચ મોહમ્મદ અલીભાઈ સાથે વિશેષ સંવાદ કરવામાં આવ્યો હતો. ડ્રાઈવર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરીને ગલ્ફ દેશોમાં પણ સંઘર્ષ કરનાર મોહમ્મદ અલીભાઈએ કઈ રીતે એક સામાન્ય વ્યક્તિમાંથી સમાજ માટે પ્રેરણારૂપ અને ગામના સરપંચ બનવા સુધીની સફર ખેડી તે આ સંવાદનો મુખ્ય વિષય રહ્યો હતો.
Advertisement

Studio On Wheels Vadodara: ગુજરાત ફર્સ્ટના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' પ્રોજેક્ટ હેઠળ સાવલીના ગોઠડા ગામના સામાજિક અગ્રણી અને સરપંચ મોહમ્મદ અલીભાઈ સાથે વિશેષ સંવાદ કરવામાં આવ્યો હતો. ડ્રાઈવર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરીને ગલ્ફ દેશોમાં પણ સંઘર્ષ કરનાર મોહમ્મદ અલીભાઈએ કઈ રીતે એક સામાન્ય વ્યક્તિમાંથી સમાજ માટે પ્રેરણારૂપ અને ગામના સરપંચ બનવા સુધીની સફર ખેડી તે આ સંવાદનો મુખ્ય વિષય રહ્યો હતો. આ વિશેષ ઈન્ટરવ્યુમાં તેમણે માત્ર પોતાની જીવનયાત્રા જ નહીં, પરંતુ કેવી રીતે તેઓ ગામના યુવાનોને રોજગારી અપાવવામાં નિમિત્ત બન્યા અને સ્થાનિક વિકાસ માટેના પોતાના વિઝનને સાકાર કરવા માટે ગ્રામજનોના સાથ અને સહકારની અપેક્ષા રાખે છે, તે અંગે ખૂબ જ સ્પષ્ટતાપૂર્વક અને હૃદયસ્પર્શી વાતો રજૂ કરી હતી. તેમના વિશે જાણવા જુઓ વીડિયો...

Advertisement
Tags :
Advertisement

.

×