Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels: રબારી સમાજનું નવું બંધારણ કેવું હશે? નવી રાહ ચીંધતા Mavjibhai Desai

Studio On Wheels: ઉત્તર ગુજરાત (North Gujarat) ના રબારી સમાજ ( Rabari Samaj) માટે આગામી 25 January નો દિવસ ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે. સમાજ સુધારણા અને શિક્ષણના પ્રચાર માટે ધાનેરા ( Dhanera) ના ધારાસભ્ય અને સમાજના અગ્રણી માવજી દેસાઈ ( Mavjibhai Desai) એ એક મોટી પહેલ કરી છે.
Advertisement

Studio On Wheels: ઉત્તર ગુજરાત (North Gujarat) ના રબારી સમાજ (Rabari Samaj) માટે આગામી 25 January નો દિવસ ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે. સમાજ સુધારણા અને શિક્ષણના પ્રચાર માટે ધાનેરા (Dhanera) ના ધારાસભ્ય અને સમાજના અગ્રણી માવજી દેસાઈ (Mavjibhai Desai) એ એક મોટી પહેલ કરી છે. ગુજરાત ફસ્ટ (Gujarat First) નો કાર્યક્રમ Studio On Wheels માવજી દેસાઈ (Mavji Desai) પાસે પહોંચ્યો હતો. આ ખાસ મુલાકાતમાં તેમણે રબારી સમાજના નવા બંધારણ, શિક્ષણનું મહત્વ અને ખોટા ખર્ચાઓ પર રોક લગાવવા વિશે ખુલીને વાત કરી. અઢળક સંપત્તિ હોવા છતાં પોતાની એકની એક દીકરીના લગ્ન સમૂહ લગ્નમાં કરાવીને તેમણે સમાજને સાદગીનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Studio On Wheels માવજી દેસાઈ ( Mavji Desai) પાસે પહોંચ્યો

આ મુલાકાતમાં 25 January એ ડીસા (Deesa) ના MM Desai શૈક્ષણિક સંકુલમાં યોજાનાર રબારી સમાજ (Rabari Samaj) ના મહાસંમેલન વિશે માહિતી આપી હતી.સમાજના કુરિવાજો દૂર કરવા અને નવા બંધારણ (Constitution) ની જરૂરિયાત પર માવજી દેસાઈ (Mavjibhai Desai) એ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેઓ શિક્ષણ (Education) ને પ્રોત્સાહન આપી રહ્યા છે. ધારાસભ્ય તરીકેનો પગાર શિક્ષણ પાછળ વાપરવાનો તેમનો સંકલ્પ છે. તેઓએ સમુહ લગ્ન (Mass Marriage) ને પ્રોત્સાહન આપવા પોતાની દીકરીના લગ્ન પણ સાદગીથી કર્યા હતા. બનાસકાંઠામાં (Banaskantha) માં રબારી અને ઠાકોર સમાજ માટે શૈક્ષણિક સંકુલ બનાવવા માટે તેમણે ભૂમિદાન કરેલું છે. માવજી દેસાઈ (Mavjibhai Desai) ની આ સાદગી અને સમાજસેવા વિશે જાણવા માટે જુઓ વિડિયો...

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×