Studio on Wheels: વીજળી બિલ ઝીરો! હવે વીજળી વેચીને કમાય છે Masali ગામના લોકો
Studio on Wheels: ગુજરાતના સરહદી વિસ્તારમાં આવેલું મસાલી ગામ આજે ઉર્જા અને આત્મનિર્ભરતાનું જીવંત ઉદાહરણ બની ગયું છે. સૂર્યના કિરણો, કેન્દ્ર સરકારના વિઝન અને ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)ના અથાગ પ્રયાસોથી આ ગામમાં અંધકારની વાત હવે ભૂતકાળ બની ગઈ છે. પ્ર
Advertisement
Studio on Wheels: ગુજરાતના સરહદી વિસ્તારમાં આવેલું મસાલી ગામ આજે ઉર્જા અને આત્મનિર્ભરતાનું જીવંત ઉદાહરણ બની ગયું છે. સૂર્યના કિરણો, કેન્દ્ર સરકારના વિઝન અને ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)ના અથાગ પ્રયાસોથી આ ગામમાં અંધકારની વાત હવે ભૂતકાળ બની ગઈ છે. પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ મસાલી ગામ ગુજરાતનું બીજું એવું ગામ બન્યું છે, જ્યાં વીજળીની સાથે પૈસાની પણ મોટી બચત થઈ રહી છે. 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'ની ટીમે આ ગામની મુલાકાત લીધી અને ગ્રામજનો તથા અધિકારીઓ સાથે વાતચીત કરી, જેમાંથી આ ઉજાસભરી કહાની સામે આવી છે.
Advertisement


