Chhotaudepur માં શિક્ષકોની શિક્ષણ અને બાળકો પ્રત્યેની આવી ઉદાર ભાવના
Chhotaudepur તાલુકાની એવી એક શાળા કે જ્યાં દિવાળી વેકેશન હોય કે ઉનાળુ વેકેશન હોય ત્યાં એક પણ દિવસ રજા ભોગવાતી નથી. શિક્ષકોની શિક્ષણ અને બાળકો પ્રત્યેની આવી ઉદાર ભાવનાનાં કારણે આજે શિક્ષક દિન નિમિત્તે કેટલાક શાળાનાં માજી વિદ્યાર્થીઓ શાળાએ પહોંચી...
Chhotaudepur તાલુકાની એવી એક શાળા કે જ્યાં દિવાળી વેકેશન હોય કે ઉનાળુ વેકેશન હોય ત્યાં એક પણ દિવસ રજા ભોગવાતી નથી. શિક્ષકોની શિક્ષણ અને બાળકો પ્રત્યેની આવી ઉદાર ભાવનાનાં કારણે આજે શિક્ષક દિન નિમિત્તે કેટલાક શાળાનાં માજી વિદ્યાર્થીઓ શાળાએ પહોંચી તેઓનાં ગુરુઓને શિક્ષક દિનની શુભેચ્છા પાઠવી હતી. તેમ જ સફળ કારકિર્દીનાં આશીર્વાદ મેળવ્યા હતા.
Advertisement