Sunny Deol ની આ પ્રોપર્ટીની થવાની હતી હરાજી પણ હવે...
સની દેઓલ તેની ફિલ્મ 'ગદર 2'ને લઈને હાલમાં ઘણી ચર્ચામાં છે. આ સાથે જ એવા સમાચાર પણ આવ્યા હતા કે બેંક ઓફ બરોડાએ લોન ન ચૂકવવા બદલ સની દેઓલને લીગલ નોટિસ મોકલી હતી, જેમાં અભિનેતાની પ્રોપર્ટી એટલે કે 'સની વિલા'ની હરાજી કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, બેંકે 24 કલાકની અંદર આ મામલે યુ-ટર્ન લીધો અને હવે તેના પર રોક લગાવી દેવામાં આવી છે. દરમિયાન હવે અભિનેતા સની દેઓલે પોતે આ મામલે પોતાનું મૌન તોડ્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


