Super market Trap: સુપરમાર્કેટનો સિક્રેટ ટ્રેપ! આ 5 ટ્રેપથી સાવધાન!
સુપરમાર્કેટમાં દહીં, દૂધ કે શાકભાજી ખરીદવા જાવ પણ પણ પાછા આવો ત્યારે chips, cold drink, chocolate, T-shirt અને એક offerમાં મળેલી extra વસ્તુ લઈને આવો છો
Advertisement
સુપરમાર્કેટમાં દહીં, દૂધ કે શાકભાજી ખરીદવા જાવ પણ પણ પાછા આવો ત્યારે chips, cold drink, chocolate, T-shirt અને એક offerમાં મળેલી extra વસ્તુ લઈને આવો છો…સવાલ એ નથી કે તમે કેમ ખરીદ્યું…સવાલ એ છે કે સુપરમાર્કેટે તમારા મનને આ વસ્તુ ખરીદવા કેવી રીતે મનાવ્યું....નમસ્કાર હું છું વિક્રમ અને આજનું જાણવા જેવુંમાં આજે વાત કરીશું સુપરમાર્કેટમાં વપરાતી સાઇકોલોજીકલ ટ્રેપ વિશે....

