Supreme Court : રખડતા ઢોર મુદ્દે સુપ્રીમ કોર્ટનો કડક આદેશ
રખડતા ઢોર મુદ્દે સુપ્રીમ કોર્ટે કડક આદેશ કર્યો છે. ઉચ્ચ ન્યાયલયે કહ્યું કે, હાઈવે-રસ્તા પરથી તાત્કાલિક ઢોર હટાવો.
Advertisement
રખડતા ઢોર મુદ્દે સુપ્રીમ કોર્ટે કડક આદેશ કર્યો છે. ઉચ્ચ ન્યાયલયે કહ્યું કે, હાઈવે-રસ્તા પરથી તાત્કાલિક ઢોર હટાવો. તમામ રાજ્યો, NHAI ને સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. હાઈવે પેટ્રોલ ટીમ બનાવવાનાં નિર્દેશ પણ આપ્યા છે. રેલવે, બસ સ્ટેશનનોમાંથી શ્વાનને હટાવવાનો આદેશ કોર્ટે કર્યો છે.... જુઓ અહેવાલ....
Advertisement


