Surat : 3 વર્ષ જૂનું રહસ્ય ખુલ્યું, મિત્રોએ જ કરી હતી મિત્રની હત્યા
કહેવાય છે કે, પાપ ગમે તેટલું ઊંડું દાટવામાં આવે તે એક દિવસ છાપરે ચઢીને પોકારે છે... આવું જ બન્યું છે સુરતમાં... 3 વર્ષ પહેલા એક હત્યા થઈ...
Advertisement
તમે મર્ડરની અનેક મિસ્ટ્રી જોઈ હશે.. હત્યાના રાઝ પરથી પડદા ઉંચકાતી ઘટનાઓ જોઈ હશે.. પરંતુ આજે અમે તમને જે દેખાડવાના છીએ તે જોઈ તમે ચોંકી જશો... કહેવાય છે કે, પાપ ગમે તેટલું ઊંડું દાટવામાં આવે તે એક દિવસ છાપરે ચઢીને પોકારે છે... આવું જ બન્યું છે સુરતમાં... 3 વર્ષ પહેલા એક હત્યા થઈ... જેની જાણ કોઈને ન થઈ.. એક ઝઘડા બાદ હત્યાને અંજામ આપવામાં આવ્યો અને એક ઝઘડાને પગલે તે હત્યાના તમામ રાઝ પરથી પડદો પણ ઉંચકાયો જુઓ કેવી રીતે... ?
Advertisement


