ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : ડાયમંડનગરી સુરતમાં પાડોશી બન્યો હેવાન!

માંગરોળ તાલુકાના પિપોદ્રામાં નરાધમ આરોપી બ્રિજેશ કુમારે બાળકીનાં માતા-પિતા જ્યારે ઘરે નહોતા ત્યારે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
11:47 PM Jul 31, 2025 IST | Vipul Sen
માંગરોળ તાલુકાના પિપોદ્રામાં નરાધમ આરોપી બ્રિજેશ કુમારે બાળકીનાં માતા-પિતા જ્યારે ઘરે નહોતા ત્યારે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

ડાયમંડ નગરી સુરતમાં પાડોશી હેવાન બન્યો અને નાની દીકરીને પીંખી નાંખી. 5 રૂપિયાની લાલચ આપીને 10 વર્ષની માસૂમ બાળને ફોસલાવી દુષ્કર્મ આચર્યું હતું. માંગરોળ તાલુકાના પિપોદ્રામાં નરાધમ આરોપી બ્રિજેશ કુમારે બાળકીનાં માતા-પિતા જ્યારે ઘરે નહોતા ત્યારે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.... જુઓ અહેવાલ....

Tags :
GujaratGujaratFirstHumanityLostJusticeForVictimMangrolshameStopRapeSurat
Next Article