Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat: VNSGU સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં સુવિધાઓના અભાવે ABVPનો હોબાળો, 24 કલાકનું અલ્ટીમેટમ

 Surat:  સુરતની VNSGU કેમ્પસ સ્થિત સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પીવાના પાણી, ભોજનમાંથી જીવાતો નીકળવી અને ખરાબ સ્વચ્છતા સહિતની પાયાની અસુવિધાઓ તેમજ વોર્ડનના અયોગ્ય વર્તનથી ત્રસ્ત વિદ્યાર્થિનીઓએ હોબાળો મચાવ્યો હતો.
Advertisement

 Surat:  સુરતની VNSGU કેમ્પસ સ્થિત સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પીવાના પાણી, ભોજનમાંથી જીવાતો નીકળવી અને ખરાબ સ્વચ્છતા સહિતની પાયાની અસુવિધાઓ તેમજ વોર્ડનના અયોગ્ય વર્તનથી ત્રસ્ત વિદ્યાર્થિનીઓએ હોબાળો મચાવ્યો હતો અને ABVPની આગેવાનીમાં મોડી રાત સુધી ધરણા યોજી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, અને તંત્રને 24 કલાકમાં તમામ સમસ્યાઓ હલ કરવા અથવા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. જુઓ વીડિયો.. 

Tags :
Advertisement

.

×