Surat : BRTS બસમાં હોબાળો મચાવનાર આરોપી ગુજરાત બહારથી પકડાયો
વિરેન્દ્ર ઠક્કર નામના યુવકની સુરત પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
સુરતમાં BRTS બસમાં બેફામ ગાળો બોલનારા આરોપીની આખરે ધરપકડ કરાઈ છે. વિરેન્દ્ર ઠક્કર નામના યુવકની સુરત પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપ છે કે BRTS બસમાં આરોપી વિરેન્દ્રે અભદ્ર વર્તન કર્યું અને મહિલાઓ સામે ગંદી ગાળો બોલી હતી. વિરેન્દ્ર નશામાં હોવાનો અને પર્સમાંથી ડ્રગ્સનું પેકેટ કાઢીને પણ બતાવ્યું હોવાનો આરોપ છે...જુઓ અહેવાલ...
Advertisement