Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat Book Fair : CM Bhupendrabhai Patel ના હસ્તે VNSGUના પુસ્તક મેળાનું ઉદ્ઘાટન

Surat Book Fair : ડાયમંડ સિટી સુરતમાં આજથી સાહિત્ય, પ્રકૃતિ અને કલાના ત્રિવેણી સંગમ સમાન 'સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો-2026' (Swami Vivekananda National Book Fair 2026) નો પ્રારંભ થયો છે. ઉધના મગદલ્લા રોડ સ્થિત VNSGU Ground ખાતે કેન્દ્રીય જળમંત્રી સી.આર. પાટીલ (C.R. Paatil) અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel) ની ગરિમામયી ઉપસ્થિતિમાં આ ભવ્ય આયોજનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
Advertisement
  • મુખ્યમંત્રી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ની મુલાકાતે
  • મુખ્યમંત્રીના હસ્તે VNSGUના પુસ્તક મેળાનું ઉદ્ઘાટન
  • ફ્લાવર શો, શિલ્પગ્રામ મેળો, ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન
  • પુસ્તક મેળો 22 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2026 સુધી શરૂ રહેશે

Surat Book Fair : ડાયમંડ સિટી સુરતમાં આજથી સાહિત્ય, પ્રકૃતિ અને કલાના ત્રિવેણી સંગમ સમાન 'સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો-2026' (Swami Vivekananda National Book Fair 2026) નો પ્રારંભ થયો છે. ઉધના મગદલ્લા રોડ સ્થિત VNSGU Ground ખાતે કેન્દ્રીય જળમંત્રી સી.આર. પાટીલ (C.R. Paatil) અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel) ની ગરિમામયી ઉપસ્થિતિમાં આ ભવ્ય આયોજનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ (Kanubhai Desai), વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ મોદી (Purnesh Modi) સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
Advertisement

.

×