Surat : કરોડોના હીરાની છેતરપિંડીના કેસમાં દલાલ ઝડપાયો
સુરતના હીરા બજારમાં 20 જેટલા હીરા વેપારીઓ પાસેથી કરોડોની કિંમતમાં હીરા લઈ ભૂગર્ભમાં ઉતરી ગયેલા હીરા દલાલ ની ઇકો શેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી અને સુરતના લોકલ વેપારીઓને હીરા બતાવી સોદા કરવાનું કારણ આપી અલગ અલગ વેપારીઓ પાસેથી ₹6.21 કરોડની કિંમતના હીરા લઈ હીરા દલાલ ફરાર થઈ ગયો હતો.
Advertisement
Surat : સુરતના હીરા બજારમાં 20 જેટલા હીરા વેપારીઓ પાસેથી કરોડોની કિંમતમાં હીરા લઈ ભૂગર્ભમાં ઉતરી ગયેલા હીરા દલાલ ની ઇકો શેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી અને સુરતના લોકલ વેપારીઓને હીરા બતાવી સોદા કરવાનું કારણ આપી અલગ અલગ વેપારીઓ પાસેથી ₹6.21 કરોડની કિંમતના હીરા લઈ હીરા દલાલ ફરાર થઈ ગયો હતો. જ્યાં છેતરપિંડીનો ભોગ બનેલા હીરા વેપારીઓની ફરિયાદના પગલે ઇકો સેલ દ્વારા આ મામલે ગુન્હો નોધી મહાઠગ હીરા દલાલની ધરપકડ કરી હતી. જે હીરા દલાલ પાસેથી કરોડોની કિંમતના હીરા રિકવર કરવા ઇકો સેલે તજવીજ હાથ ધરી છે.
Advertisement