MahaKumbh અંગે Surat ના ઉદ્યોગપતિની વિવાદિત ટિપ્પણી
મહાકુંભ અંગે સુરતના ઉદ્યોગપતિની વિવાદિત ટિપ્પણી ઉદ્યોગપતિ વસંત ગજેરાનો વિવાદિત વીડિયો વાયરલ થયો કરોડો લોકો ન્હાવા જાય છે એ ટાઈમનો વેડફાટઃ વસંત ગજેરા મહાકુંભ અંગે સુરતના ઉદ્યોગપતિની વિવાદિત ટિપ્પણી સામે આવી છે. જેમાં ઉદ્યોગપતિ વસંત ગજેરાનો વિવાદિત વીડિયો વાયરલ...
02:38 PM Feb 19, 2025 IST
|
SANJAY
- મહાકુંભ અંગે સુરતના ઉદ્યોગપતિની વિવાદિત ટિપ્પણી
- ઉદ્યોગપતિ વસંત ગજેરાનો વિવાદિત વીડિયો વાયરલ થયો
- કરોડો લોકો ન્હાવા જાય છે એ ટાઈમનો વેડફાટઃ વસંત ગજેરા
મહાકુંભ અંગે સુરતના ઉદ્યોગપતિની વિવાદિત ટિપ્પણી સામે આવી છે. જેમાં ઉદ્યોગપતિ વસંત ગજેરાનો વિવાદિત વીડિયો વાયરલ થયો છે. કરોડો લોકો ન્હાવા જાય છે એ ટાઈમનો વેડફાટ છે તેમ વસંત ગજેરાએ જણાવ્યું છે. મહાકુંભમાં કશું નથી, ક્યાંય ભગવાન નથી' તેવો સંવાદ કર્યો છે. ત્યારે બિલ્ડર અને જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી છે.
Next Article