ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat શહેર Congress દ્વારા યોજાયો અનોખો 'ખાડા મહોત્સવ'

ખરાબ રોડ-રસ્તાઓનાં કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
02:27 PM Jul 03, 2025 IST | Vipul Sen
ખરાબ રોડ-રસ્તાઓનાં કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

Surat : સુરતમાં પડેલા ભારે વરસાદ અને ખાડીપૂરના કારણે રસ્તાઓ બિસ્માર થયા છે. ખરાબ રોડ-રસ્તાઓનાં કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. જો કે, હવે આ સમસ્યા અંગે વિપક્ષ કોંગ્રેસ પાર્ટી દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. કોંગ્રેસનાં નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા 'ખાડા મહોત્સવ' નું (Khada Mahotsav) આયોજન કરવામાં આવ્યું છે...જુઓ અહેવાલ...

Tags :
Flood Situation in SuratGUJARAT FIRST NEWSHeavy Rains in SuratKhada MahotsavKhadi VistarSuratsurat congressTop Gujarati News
Next Article