Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat : બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ, ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ

ધના-નવસારી રોડ પર વરસાદી પાણી ફરી વળતા સુરતવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Advertisement

સુરતમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ હાલ સર્જાઈ છે. ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું છે. ઉધના-નવસારી રોડ પર વરસાદી પાણી ફરી વળતા સુરતવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 3 કિલોમીટર સુધીમાં ટ્રાફિક જામમાં લોકો પરેશાન થયા છે. પાણી ભરાવાની સ્થિતિના કારણે લોકોની હાલાકીમાં વધારો થયો છે. મુખ્ય માર્ગ પર પાણી ભરાયા, છતાં કોઇ નિકાલ નહીં થતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાલિકાની પ્રિ-મોન્સુનની કામગીરી સામે અનેક સવાલો લોકો કરી રહ્યા છે........જુઓ અહેવાલ......

Tags :
Advertisement

.

×