Surat Crime Branch : Surat માં નશાના નેટવર્કનો પર્દાફાશ
સુરતમાં નશાનાં નેટવર્કનો પર્દાફાશ થયો છે. નાઇજિરિયન મહિલા મુખ્ય સૂત્રધાર હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
Advertisement
સુરતમાં નશાનાં નેટવર્કનો પર્દાફાશ થયો છે. નાઇજિરિયન મહિલા મુખ્ય સૂત્રધાર હોવાનું તપાસમાં સામે આવ્યું છે. NDPS એક્ટ હેઠળ આરોપીઓ હવાલાતમાં ધકેલાયા છે. નાઈજીરિયન મહિલા ‘કાલી’ મુંબઈના વસઈ વિસ્તારમાં રહે છે. તેનો સાથી રાજેશ પ્રસાદ કોકેઇનની ડિલિવરી માટે સુરતમાં આવ્યો હતો....જુઓ અહેવાલ...
Advertisement