Surat Crime: માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના, બાળકીએ બુમાબુમ કરતા હેવાને લીધો જીવ!
સુરતમાં પાંચ વર્ષની બાળકીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. દુષ્કર્મનાં ઈરાદે ઉપાડી જનાર નરાધમે જ માસૂમની હત્યા કરી.
Advertisement
સુરતમાં પાંચ વર્ષની બાળકીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. દુષ્કર્મનાં ઈરાદે ઉપાડી જનાર નરાધમે જ માસૂમની હત્યા કરી. બાળકીને ચોકલેટ આપવાના બહાને લઈ ગયો હતો. ત્યાર બાદ ખેતરમાં લઈ જઈ બાળકી સાથે આરોપીએ દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ બૂમાબૂમ કરતા આરોપીએ હત્યા કરી નાંખી....જુઓ અહેવાલ...
Advertisement