Surat Crime : ડાયમંડ સિટીમાં સગીરા સાથે દુષ્કર્મ!
ડાયમંડ સિટીમાં સગીરા સાથે દુષ્કર્મની હચમચાવે એવી ઘટના બની હતી. પિતાએ જ સગીર દીકરી પર નજર બગાડી હતી.
Advertisement
ડાયમંડ સિટીમાં સગીરા સાથે દુષ્કર્મની હચમચાવે એવી ઘટના બની હતી. પિતાએ જ સગીર દીકરી પર નજર બગાડી હતી. હેવાન પિતાએ દીકરીને હવસનો શિકાર બનાવી હતી. પિશાચ પિતા, સગી સગીર દીકરીનું શોષણ કરતો હતો. હેવાન પિતાના ત્રાસથી સગીરાએ ઘર છોડ્યું હતું. 6 વર્ષથી વાસનાંધ પિતા પુત્રીનું શોષણ કરતો હતો...જુઓ અહેવાલ...
Advertisement