Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat Crime : Surat માં એક યુવતી સાથે સામુહિક દુષ્કર્મ!

નાની-મોટી દરેક વિગત સાથે જહાંગીરપુરા પોલીસની ટીમે યુવતીની ફરિયાદ લીધી. ઝોન-5ની ટીમ સાથે મળીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો.
Advertisement

સુરતનાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં આવેલી 23 વર્ષીય યુવતીએ આવીને આટલું કહેતા જ ટીમ એક્શનમાં આવી. ભોગ બનનાર પાસેથી એક-એક વિગત જાણવામાં આવી.. નાની-મોટી દરેક વિગત સાથે જહાંગીરપુરા પોલીસની ટીમે યુવતીની ફરિયાદ લીધી. ઝોન-5ની ટીમ સાથે મળીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. દુષ્કર્મના આરોપસર મુખ્ય આરોપી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહ રાજપૂતની ધરપકડ કરી...જુઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×