Surat Crime : પ્રેમ સંબંધનો કરૂણ અંજામ
આપઘાત પહેલા વેપારીએ સુસાઇડ નોટ લખી હતી. સુસાઇડ નોટનાં આધારે અપરાધીઓ પર પોલીસે સકંજો કસ્યો છે.
11:27 PM May 14, 2025 IST
|
Vipul Sen
સુરતમાં પ્રેમ સંબંધનો કરૂણ અંજામ આવ્યો છે. પૂર્વ પત્ની અને પ્રેમીના ત્રાસથી વેપારીએ આપઘાત કર્યો. વેપારીએ ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટુંકાવ્યું. આપઘાત પહેલા વેપારીએ સુસાઇડ નોટ લખી હતી. સુસાઇડ નોટનાં આધારે અપરાધીઓ પર પોલીસે સકંજો કસ્યો છે. બે આરોપીનાં રિમાન્ડ મંજૂર થયા છે....જુઓ અહેવાલ...
Next Article