Surat Crime Story: 15 વર્ષ અગાઉ થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો
સુરતમાં મિત્રની હત્યા કરી છેલ્લા 15 વર્ષથી ફરાર આરોપીને પોલીસે ભુવનેશ્વરથી ઝડપી પાડ્યો છે.
12:28 AM Jan 01, 2025 IST
|
Vipul Sen
સુરતમાં મિત્રની હત્યા કરી છેલ્લા 15 વર્ષથી ફરાર આરોપીને પોલીસે ભુવનેશ્વરથી ઝડપી પાડ્યો છે. મિત્રની હત્યા કર્યા બાદ પોલીસથી બચવા પોતાની ઓળખ છુપાવી અલગ અલગ જગ્યા પર નાસતો ફરતો હતો. જમવા બાબતે મિત્ર સાથે ઝઘડો થતાં આરોપીઓએ મિત્રનું ઢીમ ઢાળી દીધું હતું. જુઓ આ અહેવાલ....
Next Article