ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat Drug Bust: Came from Odisha, caught in Surat..!

ઓડિશાથી આવ્યા અને સુરતમાં ઝડપાયા..! 18 કિલોના ગાંજા સાથે 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
11:50 PM Jul 26, 2025 IST | Vipul Sen
ઓડિશાથી આવ્યા અને સુરતમાં ઝડપાયા..! 18 કિલોના ગાંજા સાથે 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ઓડિશાથી આવ્યા અને સુરતમાં ઝડપાયા..! 18 કિલોના ગાંજા સાથે 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. નશાના સોદાગરો હવે પોલીસનાં સકંજામાં આવ્યા છે. રૂપિયા 2 લાખ 14 હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. નશાના નેટવર્કનો થયો પર્દાફાશ! તમામ આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાયા....જુઓ અહેવાલ....

Tags :
GanjaTraffickingGujaratGujaratFirstNarcoticsSeizureOdishaToSuratPandesharaSuratSuratDrugBustUdhnaRailwayStation
Next Article