Surat : DyCM Harshbhai Sanghavi અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે
સુરતમાં પહેલા જ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
Advertisement
સુરતમાં પહેલા જ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. હર્ષભાઇએ વરાછા પોદાર આર્કેડની પણ મુલાકાત લીધી હતી. પોદાર આર્કેડમાં પાણી ભરાતા વેપારીઓને મોટું નુકસાન થયું હતું. પોદાર આર્કેટ મોબાઇલ માર્કેટનું હબ ગણાય છે. દુકાનદારો સાથે DyCM હર્ષભાઈ સંઘવીએ ચર્ચા કરી હતી અને નુકસાની અંગે વેપારીઓ પાસેથી તાગ મેળવ્યો હતો. વેપારીઓને સરકાર તરફથી યોગ્ય મદદની ખાતરી પણ આપી હતી.......જુઓ અહેવાલ......

