Surat: PM Modi ના કાર્યક્રમમાં સર્જાયા ભાવુક દ્રશ્યો, ચિત્રકારે PM મોદી અને હીરાબાનું બનાવ્યુ પોસ્ટર
PM મોદીએ શુક્રવારે સુરતમાં ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ કર્યો. આ સમયે ભીડમાં હાજર એક યુવક પીએમ મોદીને જોઈને એક એટલો ભાવુંક થઈ ગયો કે તેમને જોઈને તે રડવા લાગ્યો હતો. યુવક પીએમ મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા હીરાબેનનું ચીત્ર...
11:29 PM Mar 07, 2025 IST
|
Hiren Dave
PM મોદીએ શુક્રવારે સુરતમાં ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ કર્યો. આ સમયે ભીડમાં હાજર એક યુવક પીએમ મોદીને જોઈને એક એટલો ભાવુંક થઈ ગયો કે તેમને જોઈને તે રડવા લાગ્યો હતો. યુવક પીએમ મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા હીરાબેનનું ચીત્ર લઈને આવ્યો હતો. વડાપ્રધાન મોદી જ્યારે પસાર થઈ રહ્યા હતા, ત્યારે ભીડમાં એક છોકરાએ હાથ ઊંચો કરીને આ ચીત્ર બતાવ્યું અને તેજ સમયે પીએમ મોદીની નજર પડી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, મોદીજીને નજીકથી જોઈને યુવકની આંખોમાં આંસુ આવી ગયા. યુવક તે સમયે પીએમ મોદીને જોઈને ઘણો જ ભાવુંક થઈ ગયો હતો.
Next Article