Surat Fake IAS Officer : જોઈ લો, પાણી વેચવાવાળો આ 'નકલી IAS'!
મહેસાણાના વિસનગરમાં કાંસાના દિનેશ પટેલ સાથે ગત એપ્રિલમાં છેતરપિંડીની ફરિયાદ વિસનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ફરિયાદ મુજબ સુરતના પિતા પુત્ર પટેલ જયંતિભાઇ અને કૌશિક પટેલે દિનેશ પટેલ સાથે મિત્રતા કેળવી હતી. ત્યારે સુરતના કૌશિક પટેલ અને દિનેશ પટેલે વિસનગરના દિનેશ...
12:05 AM Jul 17, 2025 IST
|
Hiren Dave
મહેસાણાના વિસનગરમાં કાંસાના દિનેશ પટેલ સાથે ગત એપ્રિલમાં છેતરપિંડીની ફરિયાદ વિસનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ફરિયાદ મુજબ સુરતના પિતા પુત્ર પટેલ જયંતિભાઇ અને કૌશિક પટેલે દિનેશ પટેલ સાથે મિત્રતા કેળવી હતી. ત્યારે સુરતના કૌશિક પટેલ અને દિનેશ પટેલે વિસનગરના દિનેશ પટેલને ફોન કરી કહ્યું હતું કે, પોતાને ત્યાં ઇન્કમટેક્સની રેડને કારણે આર્થિક રીતે તૂટી ગયા છે. અને પોતાની પાસે વકીલને આપવાના પણ પૈસા નથી કહી દિનેશ પટેલ પાસેથી રૂ.21.65 લાખ મેળવી લીધા હતા.
Next Article