Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

સુરતીઓ સાવધાન! તમે જે પનીર-ઘી ખાઓ છો તે અસલી છે કે નકલી? SOG ના 'ઓપરેશન શુદ્ધિ' થી ખળભળાટ

સુરત શહેરમાં લોકોના સ્વાસ્થ્ય (Health) સાથે ચેડાં કરતા તત્વો સામે સુરત પોલીસે (Surat Police) લાલ આંખ કરી છે, જેના ભાગરૂપે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા 'ઓપરેશન શુદ્ધિ' અંતર્ગત અત્યંત કડક કાર્યવાહી (Strict procedure) હાથ ધરવામાં આવી છે. વર્ષ 2025 અને 2026 દરમિયાન હાથ ધરાયેલી આ તપાસમાં અત્યાર સુધીમાં અંદાજે 9 લાખની કિંમતનું 3800 કિલોગ્રામ નકલી પનીર (Fake cottage cheese) અને 67 લાખની કિંમતનું 9000 કિલોગ્રામ શંકાસ્પદ (Suspicious) ઘી જપ્ત કરવામાં આવ્યું છે.
Advertisement

સુરત શહેરમાં લોકોના સ્વાસ્થ્ય (Health) સાથે ચેડાં કરતા તત્વો સામે સુરત પોલીસે (Surat Police) લાલ આંખ કરી છે, જેના ભાગરૂપે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા 'ઓપરેશન શુદ્ધિ' અંતર્ગત અત્યંત કડક કાર્યવાહી (Strict procedure) હાથ ધરવામાં આવી છે. વર્ષ 2025 અને 2026 દરમિયાન હાથ ધરાયેલી આ તપાસમાં અત્યાર સુધીમાં અંદાજે 9 લાખની કિંમતનું 3800 કિલોગ્રામ નકલી પનીર (Fake cottage cheese) અને 67 લાખની કિંમતનું 9000 કિલોગ્રામ શંકાસ્પદ (Suspicious) ઘી જપ્ત કરવામાં આવ્યું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (Food and Drugs Control Administration) ની ખાસ સૂચના બાદ, હવે રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડરો (Street food vendors) માટે નવા અને કડક નિયમો (New rules) અમલી બનાવવામાં આવ્યા છે, જેમાં ગ્રાહકોને પીરસવામાં આવતું પનીર એનાલોગ (Analog cheese) છે કે શુદ્ધ (Pure), તે અંગેનું સ્પષ્ટ બોર્ડ (Mandatory board) મારવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કોઈ વેપારી આ નિયમોનું ઉલ્લંઘન (Violation) કરશે, તો તેની સામે પાસા (PASA) હેઠળ જેલવાસ સહિતની કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી મક્કમ ચીમકી પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે.

Tags :
Advertisement

.

×