Surat : વેસુ વિસ્તારમાં આગથી અફરાતફરી, હેપ્પી એન્કલેવના ત્રણ માળ આગની ઝપેટમાં
હેપ્પી એન્કલેવના સાતમા માળે લાગી આગ ફાયર વિભાગના આગ બુઝાવવાના પ્રયાસ તેજ 5 ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે સુરતના વેસુ વિસ્તારમાં આગથી અફરાતફરી ફેલાઇ છે. જેમાં હેપ્પી એન્કલેવના સાતમા માળે આગ લાગી છે. ત્યારે હેપ્પી એન્કલેવના ત્રણ માળ...
Advertisement
- હેપ્પી એન્કલેવના સાતમા માળે લાગી આગ
- ફાયર વિભાગના આગ બુઝાવવાના પ્રયાસ તેજ
- 5 ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે
સુરતના વેસુ વિસ્તારમાં આગથી અફરાતફરી ફેલાઇ છે. જેમાં હેપ્પી એન્કલેવના સાતમા માળે આગ લાગી છે. ત્યારે હેપ્પી એન્કલેવના ત્રણ માળ આગની ઝપેટમાં આવ્યા છે. ફાયર વિભાગના આગ બુઝાવવાના પ્રયાસ તેજ થયા છે. શહેરના વેસુ વિસ્તારની આ ઘટના છે. જેમાં હેપ્પી એન્કલેવના સાતમા માળે આગ લાગતા ત્રણ માળ આગની ઝપેટમાં આવ્યા છે.
Advertisement