Surat Floods 2026: શું છે સુરતમાં આકાશી આફત લાવનાર 'રેન કોરિડોર'? જાણો પૂર પાછળનું અસલી રહસ્ય
રેન કોરિડોર એટલે વાતાવરણમાં એવો લાંબો અને સાંકડો પટ્ટો બને છે જ્યાં સતત વારંવાર વરસાદ વરસે છે... જ્યાં વાદળો અને વરસાદ લાવતી હવામાનની સિસ્ટમ એક જ દિશામાં વારંવાર પસાર થાય છે...
Advertisement
સુરતમાં છેલ્લા 85 વર્ષનો રેકોર્ડ વરસાદે તોડ્યો છે...છેલ્લાં એક અઠવાડિયાથી દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલો વરસાદ માત્ર સંયોગ નથી પણ તેની પાછળ એક મોટું સાઇન્સ છે...તો આજનું જાણવા જેવુંમાં વાત કરીશું 'રેન કોરિડોર' વિશે....

